તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

edu talk

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળકોને સાયન્સ અને મેથ્સનું નોલેજ અપાશે

વિક્રમસારાભાઈ કમ્યુનિટી સેન્ટર દ્વારા સ્કૂલ ઈનોવેટીવ આઉટરીચ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે.

સિટી રિપોર્ટર @ahm_cbવિક્રમસારાભાઈકમ્યુનિટી સેન્ટર દ્વારા ગયા વર્ષની જેમ વર્ષે પણ સ્કૂલ ઈનોવેટીવ આઉટરીચ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. જેમા વર્ષે અમદાવાદ અને તેની આજુ-બાજુની સ્કૂલોના વિદ્યાર્થીઓને ડેમોસ્ટ્રેશન સાથે સાયન્સ અને મેથ્સ વિશેનું નોલેજ આપવામાં આવશે. જૂન મહીનાથી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે. જે માર્ચ સુધી ચાલશે. જેમાં વર્ષે કુલ 80 જેટલી સ્કૂલોમા જઈ વિદ્યાર્થીઓને જુદા-જુદા પ્રયોગો, સાયન્સ ક્વિઝ, સાયન્સ ગેમ્સ, સાયન્સ પરના ઈનોવેટીવ સેશન, રોકેટ લોન્ચિંગ વગેરે વિશે માહીતી આપવામાં આવશે. સાથે મેથ્સ વિશે પણ જાણકારી આપવામાં આવશે. પ્રોગ્રામ હેઠળ કેમિસ્ટ્રી, ફિઝીક્સ, મેથ્સ, બાયોલોજીના જુદા-જુદા એક્સપર્ટની ટીમ હોય છે. જેઓ અમદાવાદ શહેરની એએમસી તેમજ શહેર બહારની કેટલીક અંતરયાળ સ્કૂલોમા જઈને બાળકોને સાયન્સ અને મેથ્સનું નોલેજ આપશે.

અન્ય સમાચારો પણ છે...