તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જેઇઇના ટોપર્સે કહ્યું, IITમાં એડમિશનનું સ્વપ્ન સાકાર થશે

જેઇઇના ટોપર્સે કહ્યું, IITમાં એડમિશનનું સ્વપ્ન સાકાર થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીદીની ઈન્સ્પિરેશનની અસરનું પરિણામ

IIT બિટેકનું મારું સ્વપ્ન હવે પૂરું થશે

ભવિષ્યમાં એપલના સીઈઓ થવું છે

લાઈફમાં હાર્ડવર્ક કરીએ તો પ્રોફેશનલ લાઈફ ખરેખર સારી રહે છે, વાતને ધ્યાનમાં લઈને હું ધો.10 પછી IITના લક્ષ્ય સાથે આગળ વધ્યો છું. જો કે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોરની સ્કોલરશીપની જાહેરાત પણ મારી માટે પ્રથમ ઓપ્શન છે, ત્યારે બીટેકના સ્વપ્નને સિધ્ધ કરવાના લક્ષ્ય સાથે હું આગ‌ળ વધીશ. દીદી(ધ્વનિ)ની ઈન્સ્પિરેશને પણ મારા રિઝલ્ટમાં પોઝિટિવ અસર કરી છે.

-82મોરેન્ડ ઇન્ડિયા લેવલે, શહેરમાં ત્રીજો નંબર

ગુજરાતના સ્ટુડન્ટ્સ આઈઆઈટીમાં ઓછા જાય છે. વાત જ્યારે હું ધો.10માં હતો ત્યારે મને ખબર પડી. મને થયું કે હું તો જઈશ જ. શરૂઆતમાં 5 કલાકના હાર્ડવર્ક પછી મેં મહેનત વધારી અને રિઝલ્ટ આજે સામે છે. પેરેન્ટ્સનો પણ એટલો સપોર્ટ હતો. આજે રિઝલ્ટ આવ્યું છે ત્યારે મને વિશ્વાસ છે કે આઈઆઈટી બિટેકનું મારું સ્વપ્ન ચોક્કસ પૂર્ણ થશે.

-42મોરેન્ડ ઇન્ડિયા લેવલે, શહેરમાં બીજો નંબર

જેઈઈ એડવાન્સના રિઝલ્ટ બાદ મને ખાતરી થઈ ગઈ છે કે હાર્ડ વર્કનો કોઈ ઓપ્શન નથી. જો આપણા સ્વપ્નમાં પ્યોરિટી હોય અને દિલ લગાવીને મચી પડીએ તો સફળતા હાથ વેંતમાં હોય છે. ક્લાસમાં ટિચરની સાથે મને ઘરમાં ભણવા માટેનું હેલ્ધી વાતાવરણ પૂરું પાડનાર પેરેન્ટ્સ પણ મારી સફળતાના શ્રેય માટે જવાબદાર છે. મારે ભવિષ્યમાં એપના સીઇઓ બનવું છે.

-37મોરેન્ડ ઇન્ડિયા લેવલે, શહેરમાં પ્રથમ નંબર

રવિવારે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી)માં પ્રવેશ માટે લેવાતી જેઈઈ એડવાન્સ એક્ઝામનું રિઝલ્ટ જાહેર થયું રિઝલ્ટમાં અમદાવાદના કેટલાક સ્ટુડન્ટ્સ દેશમાંથી ટોપ 100માં સ્થાન મેળવવામાં સફળ થયા હતાં. શું કહે છે સ્ટુડન્ટ્સ પોતાની સફળતા અંગે અને હવે તેમનો શું ગોલ છે. જાણીએ તેમના શબ્દોમાં.વેદાંતરાવલ

માતા: કાનન રાવલ

પિતા : ડૉ.સંજય રાવલસાત્વિકમશ્કરિયા

માતા: ડૉ. હિના મશ્કરિયા

પિતા : ડૉ.મહેલુ મશ્કરિયાપિયુશટિબરવાલ

માતા: સુધા ટિબરવાલા

પિતા : દીલિપ ટિબરવાલ

અન્ય સમાચારો પણ છે...