તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • યુવકે મહિલાને પ્રેમમાં ફસાવી 20.10 લાખ ચાઉં કરી લીધા

યુવકે મહિલાને પ્રેમમાં ફસાવી 20.10 લાખ ચાઉં કરી લીધા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | ચાંદખેડાવૃંદાવન ફ્લેટમાં રહેતા મૌલિક નરેન્દ્રભાઇ પંચાલે બહેરામપુરામાં રહેતી 45 વર્ષીય મહિલા સાથે 20 જાન્યુઆરીથી આજદિન સુધી પ્રેમસંબંધ બનાવ્યો હતો. દરમિયાન મૌલિકે મહિલાના ખાતામાંથી 20.10 લાખ રૂપિયા અંગત કામમાં ઉપયોગ કરી મહિલા સાથે સંબંધ તોડી નાખતા મહિલાએ ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...