તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ | આંબાવાડીજૈન સંઘ ખાતે આચાર્ય રાજહંસસૂરિ મ.સા.નો ચાતુર્માસ પ્રવેશ

અમદાવાદ | આંબાવાડીજૈન સંઘ ખાતે આચાર્ય રાજહંસસૂરિ મ.સા.નો ચાતુર્માસ પ્રવેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | આંબાવાડીજૈન સંઘ ખાતે આચાર્ય રાજહંસસૂરિ મ.સા.નો ચાતુર્માસ પ્રવેશ રવિવારે સવારે યોજાયો હતો. સવારે 6.30 કલાકે તેમણે સમૈયાનો પ્રારંભ થઈ હતી. 7.30 કલાક ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેમણે મંગળ પ્રવચન પણ આપ્યું હતું. તેમની નિશ્રામાં ગર્ભસંસ્કરણ વિષય પર સંસ્કાર શક્તિ નામના માસિકનું વિમોચન કરાયું.

આંબાવાડી જૈન સંઘમાં રાજહંસસૂરિજીનો પ્રવેશ

અન્ય સમાચારો પણ છે...