તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પતિ સત્યવાનને સજીવન કરવા પત્ની સાવિત્રીએ વટસાવિત્રીનું વ્રત કર્યું હતું

પતિ સત્યવાનને સજીવન કરવા પત્ની સાવિત્રીએ વટસાવિત્રીનું વ્રત કર્યું હતું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પતિ સત્યવાનને સજીવન કરવા પત્ની સાવિત્રીએ વટસાવિત્રીનું વ્રત કર્યું હતું અને તેને વ્રતનું ફળ મળ્યું હતું. પૌરાણિક પરંપરા અનુસાર દર વર્ષે વ્રતની પૂનમે મહિલાઓ પતિના દીર્ઘાયુષ્ય માટે વટસાવિત્રીનું વ્રત કરેે છે. ગુરુવારે અમદાવાદમાં મહિલાઓએ વડદેવતાનંુ પૂજન કરી વ્રતની ઉજવણી કરી હતી. ફોટો- ભાસ્કર

પતિના દીર્ઘાયુ માટે મહિલાઓએ વટસાવિત્રી વ્રતની ઉજવણી કરી

અન્ય સમાચારો પણ છે...