તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ |એચએસસી વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર 4 માર્ચ 2017ની પરીક્ષાની ઉત્તરવહીઓના અવલોકનની

અમદાવાદ |એચએસસી વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર-4 માર્ચ 2017ની પરીક્ષાની ઉત્તરવહીઓના અવલોકનની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |એચએસસી વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર-4 માર્ચ 2017ની પરીક્ષાની ઉત્તરવહીઓના અવલોકનની પ્રક્રિયા 13 અને 14મી જૂને સુધી રાખવામાં આવેલ છે.ઉત્તરવહી અવલોકન માટે અરજી કરનાર ઉમેદવારોને ઉત્તરવહી અવલોકન માટેનો સમય,તારીખ,દર્શાવતા કોલ લેટર ટપાલ દ્વારા મોકલાશે. શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર avlokan.gseb.org અને www.gseb.org પર ઉમેદવાર પોતાનો બેઠક નંબર તથા અરજીમાં રજિસ્ટર કરેલ મોબાઈલ નંબર લખી કોલલેટર ઓનલાઈન મેળવી શકશે.

શિક્ષણ| HSC વિ.પ્ર.સેમેસ્ટર-4ની ઉત્તરવહીનું અવલોકન 13-14 જૂને

અન્ય સમાચારો પણ છે...