તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • RTOમાં ગંદકી અંગે પૂર્વ RJની ટ્વિટ, ‘યે હૈ સ્વચ્છતા કી સચ્ચાઈ’

RTOમાં ગંદકી અંગે પૂર્વ RJની ટ્વિટ, ‘યે હૈ સ્વચ્છતા કી સચ્ચાઈ’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ‘યેહૈ મેરે અમદાવાદ કી સ્વચ્છતા કી સચ્ચાઇ. ટ્રાય ટુ કનેક્ટ ઓથોરાઇઝ પર્સન.’ ફોર્મલ આરજે રહી ચૂકેલી અદિતિ રાવલે ટ્વિટ સાથે આરટીઓમાં અવ્યવસ્થાની વાસ્વવિકતા છતી કરતી તસવીરો ટ્વિટર પર મૂકી મુખ્યમંત્રી વિજય રૂપાણી,ગુજસેક ઇન્ડિયાના કો- ફાઉન્ડર અમિત પંચાલ, વિપુલ મિત્રા, સ્વચ્છતા અભિયાન અર્બન, સ્વચ્છ ભારત અને પીએમઓ ઓફિસ સહિત ભાજપ કોંગ્રેસના અનેક મંત્રીઓને હેશટેગ કર્યા. ટ્વિટને 71,949 લોકોએ જોઇ છે. 1 હજારથી વધારે લાઇક કરી, 85 લોકોએ શેર કરી છે.

અન્ય સમાચારો પણ છે...