તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ |થલતેજ વોર્ડના અમુક વિસ્તારમાં રૂા.38 લાખના ખર્ચે રોડ રિસરફેસ

અમદાવાદ |થલતેજ વોર્ડના અમુક વિસ્તારમાં રૂા.38 લાખના ખર્ચે રોડ રિસરફેસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |થલતેજ વોર્ડના અમુક વિસ્તારમાં રૂા.38 લાખના ખર્ચે રોડ રિસરફેસ કરાશે. અગાઉ રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં મંજૂર થયેલી દરખાસ્ત પ્રમાણે, અહીં ઈડબલ્યુએસ કવાર્ટસ, ગોર્વધન બંગ્લોઝથી હેલીકોનીયા ફલેટ સુધી તેમજ અન્ય સ્થળોએ રોડ રીગ્રેડીંગ કરી રિસરફેસ કરાશે. કામગીરી પાછળ રૂા.38 લાખનો ખર્ચ કરાશે. રોડ રિસરફેસ થવાના કારણે લોકોને અવરજવર થતી મુશ્કેલી દૂર થશે.

રાહત| થલતેજમાં 38 લાખના ખર્ચે રોડ રિસરફેસ કરાશે

અન્ય સમાચારો પણ છે...