• Gujarati News
  • National
  • સાબરમતીનું પાણી શહેરમાં આવી સી ગ્રેડનું થાય છેે: કોંગ્રેસ

સાબરમતીનું પાણી શહેરમાં આવી સી ગ્રેડનું થાય છેે: કોંગ્રેસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અહેવાલનો હવાલો આપીને પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશીએ કહ્યું છે કે, એ ગ્રેડનું સાબરમતીનું પાણી અમદાવાદમાંથી પસાર થઈને સી ગ્રેડનું થઈ જાય છે. નદીમાંથી વિવિધ સ્થળેથી પાણીની ગુણવત્તા જાહેર કરેલી છે. નદીનું પાણી હાંસોલથી અમદાવાદ પાસ થઈ મિરોલી પહોંચે ત્યારે બીઓડી 2.6માંથી 47.05 અને સીઓડીની માત્રા 23થી વધીને 170 થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...