તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આજે કેજરીવાલ ઉનાની મુલાકાતે, કલમ 144 લાગુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે કેજરીવાલ ઉનાની મુલાકાતે, કલમ 144 લાગુ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
‘આપ’નાસંયોજક અરવિંદ કેજરીવાલ આજે ઉનામાં પીડિત દલિત પરિવારોને મળશે. કેજરીવાલ સવારે 9 વાગ્યે રાજકોટ સિવિલ ખાતે પીડિતોને મળશે ત્યાર બાદ 12 વાગ્યે જુનાગઢ સિવિલ જશે અને 2.30 વાગ્યે કેજરીવાલ ઉનામાં પીડિત પરિવારોને મળશે. ઉપરાંત કેજરીવાલ અમરેલી ખાતે તોફાનમાં મૃત્યુ પામેલા પોલીસ કોન્સ્ટેબલ પંકજ અમરેલિયાના પરિવારની મુલાકાત લેશે. ઉનામાં દલિત અત્યાચારની ઘટનાને પગલે ગીર સોમનાથ જિલ્લામાં દસ દિવસ સુધી કલમ 144 લાગુ કરવામાં આ‌વી છે.

વધુમાં કેજરીવાલે ગુજરાતના દલિત સમાજને આત્મહત્યા કરવાની અપીલ પણ કરી છે. તેમણે જણાવ્યું છે કે ‘ભાજપ સરકાર તમામ સમાજોની વિરોધી છે. પહેલાં પાટીદાર સમાજ પર દમન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો