તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ...તો 2050 સુધીમાં દુનિયામાં ભારતના વિસ્તાર જેટલાં જંગલો કપાઈ જશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

...તો 2050 સુધીમાં દુનિયામાં ભારતના વિસ્તાર જેટલાં જંગલો કપાઈ જશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગતવર્ષે 26 વર્ષમાં દુનિયાભરનાં જંગલો અંદાજે 3 ટકા જંગલો કપાઈ ચૂક્યાં હતાં. વૃક્ષો પ્રમાણે ઓછાં થશે તો 2050 સુધીમાં દુનિયામાં ભારતના વિસ્તાર જેટલાં જંગલો ખતમ થઈ જશે. ચેતવણી સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટે આપી છે.

માત્ર ભારતમાં દર વર્ષે 25 હજાર હેક્ટર જંગલ નોન ફોરેસ્ટ્રી યુઝ માટે કપાય છે. તેમજ જંગલોમાં આગની ઘટનાઓ પણ સતત વધી રહી છે. 2011થી અત્યાર સુધીમાં જંગલમાં આગ લાગવાની ઘટના 1,17,369 વખત બની છે. તેમાંથી માત્ર 5 ટકા ઘટના કુદરતી કારણથી છે. આગ લાગવાથી વર્ષે હિમાચલમાં 4500 હેક્ટર અને ઉત્તરાખંડમાં 3185 હેક્ટર જંગલો નાશ પામ્યાં છે.

શહેરોની સ્થિતિ તો જંગલોથી પણ ખરાબ છે. અહીં છેલ્લા બે દાયકામાં હરિયાળી 60થી 70 ટકા સુધી ઘટી છે. દેશમાં નવાં શહેરો માટે કામ વધુ ઝડપી થશે જેમાં ગ્રીન કવર હજુ પણ ઘટવાની આશંકા છે.

(સ્ત્રોત:મિનિસ્ટ્રી ઓફ એન્વાયર્નમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઈમેટ ચેન્જ, ઈન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ, ફોરેસ્ટ ફાયર ડિઝાસ્ટર મેનેજમેન્ટ રિપોર્ટ, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓએફ સાયન્સ)

ગત વર્ષે 15937 આગની ઘટનાઓ બની હતી. વખતે એપ્રિલ સુધી 20,667 દુર્ઘટના.

2016 20,667

2015 15,937

2014 19,054

2013 18451

હિમાચલમાં 4500હેક્ટરમાં 7 એપ્રિલ પછી આગથી નુકસાન

ઉત્તરાખંડમાં3185હેક્ટરમાં 2 ફેબ્રુઆરી પછી નુકસાન

મધ્યપ્રદેશમાં દેશનાં 11.04% જંગલો કવર થાય છે. અહીં વધારે જમીનો દબાણમાં ફસાઇ છે. અહીં 5347 વર્ગ કિમી પર કબજો છે. પછી આસામ (3172 વર્ગ કિમી), કર્નાટક (1874), ઓરિસ્સા (785) અને મહારાષ્ટ્ર (670)નો નંબર આવે છે. રાજ્ય પ્રમાણે જોઇએ તો મિઝોરમમાં 88% જમીન જંગલની છે.

ઇન્ડસ્ટ્રિયલ પ્રોજેક્ટના કારણે 14 હજાર વર્ગ કિ.મીમાં જંગલો ખતમ થઇ ગયાં. સૌથી વધારે કન્વર્ઝન પંજાબમાં થયું છે. અહીં ગત 30 વર્ષમાં 44.55% જમીન ડાયવર્ટ કરવામાં આવી. હરિયાણા બીજા નંબરે રહ્યું. 9.89% જંગલો ઇન્ડસ્ટ્રીને આપવામાં આવ્યાં. સૌથી વધારે જમીન માઇનિંગ પછી ડિફેન્સને મળી.

જંગલો ગુમાવવાની બાબતમાં ભારતનો નંબર દુનિયામાં 10મો

2.84%

4.38%

5.77%

9.14%

2.61%

9.59%

વધુ ગાઢ

ગાઢ જંગલ

સામાન્ય

દક્ષિણ-પ. માં

મધ્ય ભાગમાં

ઉત્તર ભાગમાં

1.26% ફક્તવૃક્ષો (41362 વર્ગ કિમી)

21.3% ફોરેસ્ટએરિયા (701673 વર્ગ કિમી)

77.4% નોનફોરેસ્ટ (2544228 વર્ગ કિમી)

21.3% જંગલવિસ્તાર

છેલ્લાં 22 વર્ષમાં અહીં વૃક્ષોની સંખ્યા કુલ ક્ષેત્રફળના 66%થી ઘટીને 22% થઇ ગઇ છે. 2018 સુધીમાં માત્ર 11% હરિયાળી બચશે.

છેલ્લાં 20 વર્ષમાં અહીં વૃક્ષોની સંખ્યા કુલ ક્ષેત્રફળના 46%થી ઘટીને 24% રહી ગઇ છે. પાકા મકાનોની સંખ્યા 132% વધી ગઇ. 2030 સુધીમાં હરિયાળી ફક્ત 3% રહેશે.

20 વર્ષમાં વૃક્ષો કુલ ક્ષેત્રફળના 2.71%થી ઘટીને 1.66% રહી ગયાં. પાકા મકાનોની સંખ્યા 1999થી 2009 વચ્ચે 400% વધી. 2024 સુધીમાં હરિયાળી બચશે 1.84%.

20 વર્ષમાં અહીં વૃક્ષોની સંખ્યા 23.4%થી ઘટીને 7.3% રહી ગઇ છે. પાકા મકાનોની સંખ્યા 190% વધી ગઇ. 2030 સુધીમાં અહીં હરિયાળી માત્ર 3.37% હશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો