તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભારતીય અર્થતંત્ર લાંબાગાળાની વૃદ્ધિ માટે સજ્જ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતીય અર્થતંત્ર લાંબાગાળાની વૃદ્ધિ માટે સજ્જ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીયઅર્થતંત્ર માટે સારા ચોમાસા અને જીએસટીના આશાવાદ પાછળ લાંબાગાળાનો સારો સમય શરૂ થવાના સંકેતો મળી રહ્યા છે. નીચા વ્યાજદર અને સુસંગત ધિરાણનીતિના કારણે માર્કેટમાં નવી માગ વધતાં જીડીપીમાં આકર્ષક વધારો થવાની ધારણા હોવાનો આશાવાદ ડીએસપી બ્લેકરોક મ્યુચ્યુઅલ ફંડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ હરીશ ઝવેરીએ દર્શાવ્યો છે. બાંધકામ ક્ષેત્રે માગ વધતાં રિયાલ્ટી,માઇનિંગ, સિમેન્ટ સેક્ટર્સની કામગીરી સુધરી છે. નોન-બેન્કિંગ કંપનીઓની કામગીરીમાં પણ સુધારો જોવા મળ્યો છે. જાહેરક્ષેત્રીય તેમજ ખાનગી બેન્કોમાં સાફસફાઇ અભિયાનના કારણે દેખાવ સુધરી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો