તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈજનેરીમાં વધુ 1632નું વેરિફિકેશન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર | અમદાવાદ

ગુજરાતયુનિવર્સિટી દ્વારા ડિપ્લોમા ટુ ડીગ્રી ઈજનેરી પ્રવેશ કાર્યવાહી અંતર્ગત 20, 21મી જુલાઈ દરમ્યાન પ્રવેશ માટેની કાર્યવાહી રાખવામાં આવી હતી.

જે અંતર્ગત વધુ 1632 વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરાવ્યું છે. આમ કુલ 1632 વિદ્યાર્થીઓનો ઉમેરો થવાના કારણે ડોક્યુમેન્ટ વેરીફીકેસન કરાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા કુલ મળીને 17217 પર પહોંચી છે. વિદ્યાર્થીઓ નિયત ધારાધોરણ મુજબ આગળની પ્રવેશ કાર્યવાહીમાં ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો