તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હાઈકોર્ટ જજના બોગસ ઓર્ડર દ્વારા ઠગાઈ, ચારને 3 વર્ષની કેદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાઈકોર્ટ જજના બોગસ ઓર્ડર દ્વારા ઠગાઈ, ચારને 3 વર્ષની કેદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાઈકોર્ટજસ્ટિસ આર.કે. અભિચંદાનીનો બનાવટી ઓર્ડર બનાવી લેન્ડ ટ્રિબ્યુનલમાં રજૂ કરી જમીનનો લાભ મેળવી ઠગાઈ કરવાના કેસમાં ધરપકડ કરાયેલા ત્રણ એડ્વોકેટ સહિત ચાર આરોપીઓને સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ત્રણ વર્ષની કેદ અને રૂ. 60 હજાર દંડ ફટકાર્યો છે.

સુરતની જમીનનો અમદાવાદના એક સહિત ચાર આરોપીએ હાઈકોર્ટ જસ્ટિસ આર.કે.અભિચંદાનીના ઓર્ડર બનાવટી બનાવી લેન્ડ ટ્રિબ્યુનલ કોર્ટમાં રજૂ કર્યો હતો. ઓર્ડર અંગે શંકા લેન્ડ ટ્રિબ્યુનલને શંકા જતા સમગ્ર મામલે સીબીઆઈમાં 1998માં ફરિયાદ નોંધાવતા સીબીઆઈએ એડવોકેટ સુનિલ જરીવાલા, રવિના પટેલ, મહેશ વૈદ્ય અને બિપીન પટેલની ધરપકડ કરી સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમા ચાર્જશીટ રજૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો