તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઉત્તર ગુજરાતના પાસ કન્વીનર બદલાયા સુરેશ ઠાકરેની વરણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર ગુજરાતના પાસ કન્વીનર બદલાયા સુરેશ ઠાકરેની વરણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉત્તરગુજરાત, ગાંધીનગર, અમદાવાદ સહિત નવ જિલ્લાના પાટીદાર આંદોલન સમિતિના કન્વીનરોની ગુરુવારે પાટણ ખાતે મળેલી બેઠકમાં અનામત આંદોલનની રણનીતિ અંગે પરામર્શ કરા્યો હતો. ત્રણ વર્ષથી ઉત્તર ગુજરાત પાસના કન્વીનર રહેલા નરેન્દ્રભાઇ પટેલે રાજીનામુ આપતા મહેસાણાના સુરેશ ઠાકરેને ઉત્તર ગુજરાત પાસ કન્વીનર અને સહ કન્વીનર તરીકે સાંબરકાંઠાના રવિ પટેલની વરણી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો