તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમદાવાદ |ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોમર્સ કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોમર્સ કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ |ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોમર્સ કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને મદદ કરવાના હેતુથી એમઓયુ કરાયા છે. કોલેજના પૂર્વ વિદ્યાર્થી ચિરાગ પટેલ દ્વારા સ્થાપિત નિશ્વાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયેલા એમઓયુમાં કૉલેજમાં બી.કૉમ કરેલા વિદ્યાર્થીઓ દેશમાં કોઈપણ શહેરમાં પોસ્ટ-ગ્રેજ્યુએટ કે અન્ય ઉચ્ચ શિક્ષણ લેવા માટે પ્રવેશ મેળવે તો તેની ટ્યૂશન ફી ટ્રસ્ટ દ્વારા અપાશે. ઉપરાંત પ્રાપ્ત અનુદાનની રકમની મદદથી વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરાશે. કોલેજના પ્રિન્સિપાલ ડો. સંજય વકીલે કહ્યું હતું કે, કોલેજમાં ભણેલા પૂર્વ વિદ્યાર્થીઓ માટે પોતાની માતૃસંસ્થાનું ઋણ અદા કરવાના એક શ્રેષ્ઠ રસ્તો છે. રાજ્યના એડીશનલ ચીફ કમિશનર ઓફ ઈન્કમટેક્સ અને કોલેજના પૂર્વ વિદ્યાર્થી સમીર વકીલ ઉપસ્થિત રહ્યા હતા.

એચએ કોમર્સમાંં વિદ્યાર્થીઓને આર્થિક સહાય માટે MoU કરાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો