તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • લૉ યુનિવર્સિટીમાં NRI ક્વોટા છે તો મેડિકલમાં શું વાંધો છે?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લૉ યુનિવર્સિટીમાં NRI ક્વોટા છે તો મેડિકલમાં શું વાંધો છે?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યમાંમેડિકલ કોલેજોમાં એનઆરઆઇ ક્વોટા મામલે સેલ્ફ ફાઈનાન્સ કોલેજોએ રજૂઆત કરી છે કે, જીએનએલયુમાં એનઆરઆઇ ક્વોટા હોય તો રાજ્ય સરકાર મેડિકલ કોલેજોમાં કેવી રીતે રદ કરી શકેω’ સમગ્ર મામલે રાજ્ય સરકારે એવી રજૂઆત કરી હતી કે કેટલાક વિદ્યાર્થી જેન્યુઇન એનઆરઆઇ હોતા નથી. પરંતુ જો જેન્યુઇન એનઆરઆઇ વિદ્યાર્થીઓ હોય તો રાજ્ય સરકારને તેમના માટે વટહુકમમાં ફેરફાર કરવામાં કોઇ મુશ્કેલી નથી. 7 સેલ્ફ ફાઈનાન્સ ડેન્ટલ કોલેજોના એક ગ્રુપ વતી સિનીયર એડવોકેટ નિરુપમ નાણાવટીએ હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી.

સેલ્ફ ફાઈનાન્સ કોલેજોનો હાઇકોર્ટમાં સરકારને પ્રશ્ન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો