• Gujarati News
  • National
  • સિટીમાં ટિચર્સ ડે થીમ પર સ્ટોરી ટેલિંગ વર્કશોપ યોજાયો

સિટીમાં ટિચર્સ ડે થીમ પર સ્ટોરી ટેલિંગ વર્કશોપ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | આર્ટિગ્લીદ્વારા ટિચર્સ ડે થીમ પર જસ્ટ એક્ઝિબિટ ગેલેરી ખાતે સ્ટોરી ટેલિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટોરી ટેલર અંજલી લખાની, ઋષિના ત્રિવેદી, મિતિ ભલાવતે માઈથોલોજિકલ સ્ટોરી પર વાત કરી હતી. જેમાં પહેલાના સમયમાં ગુરુ શિષ્યના જીવનને લગતી કથાઓ કહેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...