તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ જિલ્લા પં.ના આરોગ્ય કર્મચારીને વિદાય અપાઇ

અમદાવાદ જિલ્લા પં.ના આરોગ્ય કર્મચારીને વિદાય અપાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : અમદાવાદજિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના પેરા મેડિકલ આસિટન્ટ મુકેશભાઈ પી.વ્યાસ તાજેતરમાં વય નિવૃત થતાં તેઓ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.

આરોગ્ય કર્મચારીઓ વ્યાસભાઈ ની જનસેવાની કામગીરી ને બિરદાવી ને શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો શિલ્પા યાદવએ નિવૃત થતા વ્યાસજી ને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું અને તેઓની કામગીરી ની સરાહના કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...