• Gujarati News
  • National
  • સ્વિમિંગની ઇન્ટર કોલેજ ટુર્નામેન્ટમાં તરૂણને ત્રણ મેડલ

સ્વિમિંગની ઇન્ટર કોલેજ ટુર્નામેન્ટમાં તરૂણને ત્રણ મેડલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાં યોજવામાં આવેલી ગુજરાત યુનિવર્સિટીની ઇન્ટર કોલેજ સ્પર્ધામાં તરુણ ચૌહાણે એક ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. તરુણ કે. કે. શાહ જરોડવાલા મણિનગર સાયન્સ કોલેજનો વિદ્યાર્થી છે. તરૂણે બેક સ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. બ્રેસ્ટ સ્ટ્રોકમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. જ્યારે 200 મીટર ફ્રી સ્ટાઇલમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે.

Swimming

અન્ય સમાચારો પણ છે...