રાજ્યસભાની ત્રણ બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સસ્તી અને ઉપયોગી સાઇકલ

જેદેશની વસ્તી કરતાં સાઇકલોની સંખ્યા વધારે છે (1.60 કરોડની વસ્તીની સામે 1.8 કરોડ સાઇકલ) તેવા નેધરલૅન્ડના વડાપ્રધાને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રવાસ મુલાકાત સમયે આપેલી સાઇકલની ભેટ સાઇકલની અગત્યતા સાબિત કરે છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં જે વાહન પર બેસીને સૈનિકો યુદ્ધ લડતા તેવી સાઇકલના આજના સંદર્ભમાં મુજબના નોંધપાત્ર ફાયદા ગણાવી શકાય.

} પેટ્રોલ-ડીઝલનો ખર્ચ બચાવે છે. } પર્યાવરણનું પ્રદૂષણ થતું અટકાવે છે. } રસ્તા પર પાણી ભરાઈ ગયાં હોય, ત્યારે પણ ચલાવી શકાય છે. અન્ય વાહનોનો
રાજ્યસભાની ત્રણ બેઠકોની ચૂંટણી માટે ખેલાયેલા નિમ્નકક્ષાના દાવપેચ, લોભલાલચ, ધાકધમકીનું કપટી રાજકારણ જોઈ મહાભારત સાથે અનાયાસે સરખામણી થઈ જાય છે. રાજ્ય વિધાનસભામાં સભ્યોની પક્ષવાર સ્થિતિ જોતા ‘ઇનડાયરેક્ટ ઇલેક્શન’માં સભ્ય સંખ્યા પ્રમાણે બે બેઠકો શાસકપક્ષને અને એક બેઠક વિપક્ષને મળે તેમ હતું, પરંતુ એક પણ બેઠક વિરોધપક્ષને મળવી જોઈએ, તેવો દુર્યોધની દુરાચાર અને તે માટે શકુનિની તમામ ચાલો ઉપયોગમાં લેવાઈ. છેલ્લે કેન્દ્રીય ચૂંટણીપંચે નિયમો અનુસાર ન્યાયી નિર્ણય આપતા લોકતંત્રનો વિજય થયો. શકુનિ ચાલને પ્રજા માનસમાં ચાણક્ય ચાલ તરીકે ખપાવવાના પ્રયત્નો લોકશાહીમાં લોકમાનસને કેવી રીતે ભ્રમિત કરી શકાય છે, તે દર્શાવે છે. { યોગેન્દુચૌહાણ, ગાંધીનગર

શકુનિચાલને ચાણક્યચાલ તરીકે ખપાવવાનો પ્રયાસ?

અન્ય સમાચારો પણ છે...