• Gujarati News
  • National
  • 14405 ટોલ ફ્રી: દારૂ, જુગાર અને ચોરીની માહિતી આપી શકાશે

14405 ટોલ ફ્રી: દારૂ, જુગાર અને ચોરીની માહિતી આપી શકાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યનાકોઈ પણ શહેરમાં અથવા તમારા રહેણાક વિસ્તારોની નજીક દારૂ, જુગારના અડ્ડા અથવા કેમિકલ ચોરી થતી હોય તો તમે ગાંધીનગર સેલ દ્વારા જાહેર કરાયેલા ટોલ ફ્રી નંબર 14405 પર ફોન અથવા વોટ્સએપ 9978934444 પર ફોટા પાડીને કે SMS દ્વારા જાણ કરી શકશો.

અન્ય સમાચારો પણ છે...