• Gujarati News
  • National
  • AMA ખાતે 17મી સદીના કાવ્યના ભાવાનુવાદનું પુસ્તક લોન્ચ કર્યુ

AMA ખાતે 17મી સદીના કાવ્યના ભાવાનુવાદનું પુસ્તક લોન્ચ કર્યુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘ભક્ત કવિ સાંયાજી ઝુલા વિરચિત નાગદમણ’ મૂળ સહિત ભાવાનુવાદ પુસ્તકના વિમોચનનો કાર્યક્રમ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) ખાતે યોજવામાં આવ્યો હતો. પુસ્તકનું વિમોચન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષ બળવંત જાની અને ચીફ માહિતી કમિશનર વી. એસ. ગઢવીના હસ્તે કરવામાં આવ્યું હતું. જેનું લેખન અને આલેખન જીતુદાન ગઢવી અને સંપાદન ડૉ. દિલીપ ચારણ દ્વારા કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...