• Gujarati News
  • National
  • યુ.કેના પ્રોફેસરનું NIDમાં ‘ડિઝાઈન નેક્સ 3’ પર લેક્ચર

યુ.કેના પ્રોફેસરનું NIDમાં ‘ડિઝાઈન નેક્સ 3’ પર લેક્ચર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રોફેસર અને લેખક.જેરેમી ટીલ

િસટી રિપોર્ટર | અમદાવાદ

નેશનલઈન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઈન (એનઆઈડી) કેમ્પસ ખાતે લંડનના સેન્ટ્રલ સેઇન્ટ માર્ટિન્સના હેડ, યુનિવર્સિટી આર્ટ્સ લંડનના પ્રો વાઈસ ચાન્સેલર અને લેખક પ્રોફેસર જેરેમી ટીલના લેક્ચરનું આયોજન કરાયુ હતુ. જેમાં તેઓએ પોતાના આર્કિટેક્ચર કેરિયર દરમિયાન કરેલા કામ, લંડન સેન્ટ્રલ સેઇન્ટ માર્ટિન્સ અને લંડન ડિઝાઈન ફેસ્ટિવલ વિશે માહિતી આપી હતી. લંડન ડિઝાઈન ફેસ્ટિવલની વિવિધ થીમ અને કોન્સેપ્ટ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. એનઆઈડીના સ્ટુડન્ટસને લંડન ડિઝાઈન ફેસ્ટિવલના કોન્સેપ્ટ અને તેમાં રજૂ થતી ડિઝાઈનની બેઝિક નોલેજ શેરીંગ કર્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...