તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘાટલોડિ યા પારસનગરની ઘટના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
MCA થયા બાદ યોગ્ય નોકરી મળતાં યુવતીની આત્મહત્યા

જોબવર્કનું કામ છૂટી જતાં ડિપ્રેશન થયું હતું

પોલીસને જાણવા મળ્યું હતું કે મયૂરીએ એમસીએ સુધીનો અભ્યાસ કરેલો હતો. તેમ છતાં તેને યોગ્ય નોકરી મળી હતી. જેથી તે ઘરે બેઠા બેઠા કમ્પ્યૂટર જોબવર્ક કરતી હતી. જો કે બે મહિના પહેલા તો તે કામ પણ બંધ થતાં તે ડિપ્રેસ થઈ ગઇ હતી. રવિવારે તેના પિતા શૈલેષભાઇ તેમના ભાઇના ઘરે ગયા હતા અને રાતે આવ્યા હતા. તેમણે મયૂરીના રૂમનો દરવાજો ખખડાવ્યો પણ તેણે ખોલ્યો નહી તેથી મયૂરીના સૂઈ ગઈ હશે એમ માનીને શૈલેષભાઇ પણ સૂઇ ગયા હતા અને સોમવારે સવારે 6.45 વાગ્યે તેમણે મયૂરીના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો પણ દરવાજો નહીં ખોલતા દરવાજો તોડીને જોયું તો મયૂરીએ ગળા ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...