તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચોરેલા સ્કૂટરનો નંબર બદલીને ફેરવતો ચોર ઝબ્બે

ચોરેલા સ્કૂટરનો નંબર બદલીને ફેરવતો ચોર ઝબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |અનિલ સ્ટાર્ચ રોડ પાસેથી શહેરકોટડા પો.સ્ટે.ના PSI બારોટે ચોરી કરેલા સ્કૂટર સાથે નીરવ ઉર્ફે પિંટુ ક્રિશ્ચિયન(26) (રહે.વિરાટનગર, ઓઢવ)ને ઝડપ્યો હતો. નીરવે આઠ મહિના પહેલા ઠક્કરનગરમાંથી સ્કૂટર ચોરીને છૂપાવીને રાખ્યા બાદ ખોટો નંબર લગાવીને સ્કૂટર ફેરવતો હતો.

અન્ય સમાચારો પણ છે...