તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાર સમાચાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | શહેરમાંસંત નિરંકારી મંડળ દ્વારા યોજાયેલા બાળ સંતસમાગમમાં મહારાષ્ટ્રના સોલાપુરથી આવેલા સુરજીત કૌરજીએ જણાવ્યું હતું કે, પારસમણિનો સ્પર્શ થતાંની સાથે જેમ લોખંડ સોનું બની જાય છે તેવી રીતે એક બ્રહ્મજ્ઞાની સંતનો સંગ કરવાથી ખરાબ કરનારો માનવી પણ સુધરી જાય છે. બાલ સંત સમાગમનો મુખ્ય હેતુ બાળકોને જીવનમાં સારા સંસ્કારો પ્રાપ્ત કરી પોતાની શક્તિ પ્રમાણે સમાજમાં સેવા કરવાનો છે. કાર્યક્રમનું સંચાલન બાળસંતો દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં બાળસંતોએ ગીતો, ભજન, નાટક, ક્વિઝ, અંતાક્ષરી, ડાન્સ અને વક્તવ્ય સ્ટેજ પર રજૂ કર્યા હતાં.

આપણે બદલાઇશું તો આખી દુનિયા આપોઆપ બદલાશે : સુરજીત કૌરજી

મની લોન્ડરિંગમાં જિજ્ઞેશ ભજિયાવાલાની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી દીધી

ઇસુ ખ્રિસ્તનો વિવાદાસ્પદ પાઠ સુધારી નવું પુસ્તક આપવા શિક્ષણમંત્રીને રજૂઆત

અન્ય સમાચારો પણ છે...