તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સરખેજમાંથી જુગાર રમતા 13 માણસ પકડાયા

સરખેજમાંથી જુગાર રમતા 13 માણસ પકડાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરખેજ તલાવડી પાછળ દરગાહ નજીક રહેતો મહંમદ સાહિલ (31) તેના ઘરમાં બહારથી માણસો બોલાવીને પાના-પૈસાનો જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે સરખેજ પોલીસે રવિવારે મોડી રાતે તેના ઘરે દરોડો પાડ્યો હતો. દરમિયાનમાં મકાનમાંથી લાલો તેમજ અન્ય 12 માણસો મળીને કુલ 13 માણસ પાના-પૈસાનો જુગાર રમતા પકડાયા હતા. તેમની પાસેથી પોલીસે રૂ.1.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...