તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ |અમદાવાદ મ્યુનિ.હેલ્થ વિભાગ દ્વારા જૂન મહિનાના દસ દિવસમાં 59

અમદાવાદ |અમદાવાદ મ્યુનિ.હેલ્થ વિભાગ દ્વારા જૂન મહિનાના દસ દિવસમાં 59

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |અમદાવાદ મ્યુનિ.હેલ્થ વિભાગ દ્વારા જૂન મહિનાના દસ દિવસમાં 59 જેટલા ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા. જો કે, તમામ નમૂના હજુ તપાસવાના બાકી છે. જયારે મે મહિનામાં 148 જેટલા નમૂના લઈને તેનુ લેબ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાંથી 19 જેટલા નમૂના તપાસવાના બાકી છે. જયારે નવ નમૂના અપ્રમાણિત જાહેર કરવામાં આવ્યા હોવાનું મ્યુનિ.હેલ્થ ઓફિસર ડો.ભાવિન સોલંકીએ જણાવ્યું હતું.

પ્રક્રિયા| શહેરમાંથી 10 દિવસમાં 59 ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા

અન્ય સમાચારો પણ છે...