તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માનસિક સારવાર માટે મુંબઈ ગયેલો પાટણનો યુવક ગુમ

માનસિક સારવાર માટે મુંબઈ ગયેલો પાટણનો યુવક ગુમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણનાચેતનભાઇ નટવરલાલ શાહ(48) માનસીક બીમારીના ઈલાજ માટે 9મી મે 2017ના રોજ ઘરેથી સામાન લઇને નાનાભાઈ અનિલના ઘરે મુંબઈના ભાયંદર જવા નીકળ્યા હતા પરંતુ તેઓ મુંબઈ પહોંચ્યા બાદ રહસ્યમય રીતે ગુમ થઇ ગયા છે. ચેતનભાઇનો મોબાઈલ ફોન અને સામાન થાણેના કાપુરબાવડીના બિગ બજાર પાસેની નાસ્તાની લારી ઉપર પડેલો મળી આવ્યો હતો. અંગે અનિલભાઇએ ભાઈંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચેતનભાઇનો મોબાઈલ ફોન અને સામાન કબજે કરી તેમનો ફોટો બ્રોડકાસ્ટ કરાવ્યો છે. જો કે હજુ સુધી ચેનતભાઇની કોઇ ભાળ મળી નથી.

અન્ય સમાચારો પણ છે...