તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કૃષ્ણ મંદિરોમાં સવા લાખ કેરીના મનોરથનું આયોજન

કૃષ્ણ મંદિરોમાં સવા લાખ કેરીના મનોરથનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોલાભાગવત વિદ્યાપીઠમાં રવિવારે સાંજે 5થી 7 દરમિયાન કેરીના મનોરથનું આયોજન કરાયું છે. મંદિરમાં બિરાજમાન પ્રભુજીને સવા લાખ કેરીનો મનોરથ કરાશે. સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે બિરાજમાન ઠાકોરજીને દરેક ઋતુઓ પ્રમાણે વ્યંજનો અને મનોરથો ધરાવવામાં આવે છે. જેના દર્શન કરવા માટે પણ વૈષ્ણવ ભક્તોમાં અનેરો ઉત્સાહ રહેલો છે.

મણિનગર ખાતે આવેલી વલ્લભાધામ હવેલીમાં પણ રવિવારે સવા લાખ કેરીના મનોરથનું આયોજન સાંજે 6 કલાકે કરવામાં આવ્યું છે. હવેલી ખાતે બિરાજમાન ગોવર્ધનનાથજી પ્રભુને સવા લાખ કેરીનો મનોરથ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...