તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મકરબા પાસેથી બે કિલો ચરસ સાથે આરોપી ઝડપાયો

મકરબા પાસેથી બે કિલો ચરસ સાથે આરોપી ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: મકરબા100 ફુટ રોડ પરથી રીક્ષામાં સવાર એક વ્યક્તિને ક્રાઈમ બ્રાંન્ચે રૂ. 1.99 લાખના 2 કિલો ચરસ મહંમદ અજીજ ઉર્ફે પાલા મહમંદશફી શેખને ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાંન્ચના પીઆઈ ચૌધરીના જણાવ્યા અનુસાર, 9 જુને બાતમી મળી કે, એક સીએનજી રીક્ષા જેનો નંબર જી.જે.27.ટી.1930ના ચાલક પાસે ચરસનો જથ્થો છે. અને તે ફતેવાડી થી સરખેજ તરફથી મકરબા જવાનો છે. બાતમીના પોલીસે વોચ ગોઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...