તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ | અમદાવાદજીલ્લાના ગામ પીરાણા મુકામે તા.10 ને શનિવારના રોજ

અમદાવાદ | અમદાવાદજીલ્લાના ગામ પીરાણા મુકામે તા.10 ને શનિવારના રોજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | અમદાવાદજીલ્લાના ગામ પીરાણા મુકામે તા.10 ને શનિવારના રોજ સવારે 11 કલાકે પીરાણા પ્રા.શાળાનાન પટાંગણમાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સમાજ કલ્યાણ અધિકારી આર.જે. મેકવાન, લાઇજન ઓફીસર દક્ષાબેન સોલંકી હાજર રહ્યા હતા. શાળા આચાર્ય વશુમતીબેને મહેમાનોનું પુસ્તક અને પુષ્પ ગુચ્છથી સ્વાગત કર્યુ. ધો.1 ના 32 બાળકોને કીટ વિતરત કરવામાં આવ્યું હતું. વિધાર્થીઓએ વિવિધ કાર્યક્રમો કર્યા હતા. જ્ઞાનોદય શાળાની વિધાર્થી વૃક્ષોનું મહત્વ સમજાવેલ.

પીરાણા પ્રા.શાળામાં કન્યા કેળવણીમાં શાળા પ્રવેશોત્સવ

અન્ય સમાચારો પણ છે...