તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પેટલાદ| ગુજરાતસ્ટેટ કો. માર્કેટીંગ ફેડરેશન લી. અમદાવાદની સ્થાપના ત્રિભુવનકાકા દ્વારા

પેટલાદ| ગુજરાતસ્ટેટ કો. માર્કેટીંગ ફેડરેશન લી. અમદાવાદની સ્થાપના ત્રિભુવનકાકા દ્વારા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટલાદ| ગુજરાતસ્ટેટ કો. માર્કેટીંગ ફેડરેશન લી. અમદાવાદની સ્થાપના ત્રિભુવનકાકા દ્વારા ખેડૂતો, પશુપાલકોના હિતાર્થે કરાઇ હતી. જે સંસ્થાનું આશરે 5000 કરોડથી વધુ રકમનું ટર્ન ઓવર ધરાવે છે. જેની 2017ની ચૂંટણી તા.9-6-17ના રોજ 23 જિલ્લાના ડીરેકટર માટે યોજાઇ હતી. જેમાં આણંદ જિલ્લાના તેજશભાઈ પટેલ (જીગાભાઈ)ની ચૂંટણીમાં સામે એકપણ ઉમેદવારો ફોર્મ ભરાતા આણંદ જિલ્લા ખાતે ગુજકોમાસોલના ડીરેકટર તરીકે બિનહરીફ વરણી થઇ છે.

પેટલાદના તેજશ પટેલ ગુજકોમાસોલમાં બીનહરીફ

અન્ય સમાચારો પણ છે...