તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ટ્રેડ ફેસિલિટેશનથી કાર્ગો ક્લિયરન્સ ઝડપી બનશે

ટ્રેડ ફેસિલિટેશનથી કાર્ગો ક્લિયરન્સ ઝડપી બનશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વના181 દેશોએ ટ્રેડ ફેસિલીટેશન એગ્રીમેન્ટ (ટીએફએ) કર્યા છે અને કરાર અંતર્ગત સભ્ય દેશોમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંબધિત ઝડપી પ્રોસેસ થશે. જેબીએસ ગ્રુપના ચેરમેન સમીર શાહે કહ્યું કે, ટીએફએના માધ્યમથી વિકસતા દેશોમાં 13થી 15 ટકાનો વધારો થશે. આયાત-નિકાસકારો, અધિકારીઓ, વેપારીઓ, બ્રોકર્સ, વગેરેને આવરી લેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...