તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પોકરને જુગારધારાથી મુક્ત કરવાની અરજી પાછી ખેંચાઈ

પોકરને જુગારધારાથી મુક્ત કરવાની અરજી પાછી ખેંચાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોકરગેમ ચાન્સ નહી પણ સ્કીલની ગેમ હોવાથી તેને જુગારધારા હેઠળ આવરી લેવામાં આવવી જોઇએ તેવી દાદ માગતી ઇન્ડિયન પોકર ગેમ એસોસીએશન દ્વારા કરાયેલી પિટિશન પરત ખેંચવામાં આવી છે.

અમદાવાદની ઇન્ડિયન પોકર ગેમ એસોસીએશન દ્વારા અલગ અલગ પાંચ જેટલી પિટિશન કરી એવી દાદ માગી હતીકે, અન્ય રાજ્યોમાં જ્યાં પોકર ગેમને સ્કીલની ગેમ ગણવામાં આવે છે અને તેને આધારે તેને જુગારધારા હેઠળ આવરી લેવામાં આવી નથી તો ગુજરાતમાં પણ તેને મુક્તિ આપવામાં આવે. અરજદારોએ સ્પેશીયલ ક્રિમીનલ એપ્લીકેશન પરત ખેંચી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...