તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ | ઇસ્કોનમંદિર દ્વારા ભગવાન જગન્નાથજી, ભાઈ બળદેવજી અને બહેન

અમદાવાદ | ઇસ્કોનમંદિર દ્વારા ભગવાન જગન્નાથજી, ભાઈ બળદેવજી અને બહેન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | ઇસ્કોનમંદિર દ્વારા ભગવાન જગન્નાથજી, ભાઈ બળદેવજી અને બહેન સુભદ્રાજીના જળાભિષેક કાર્યક્રમ શુક્રવારે સવારે 8 વાગ્યાથી યોજાશે, જેમાં ધૂન-કીર્તન સાથે ભગવાનના વિગ્રહને માટીનાં 108 માટલાંથી વિભિન્ન સુગંધિત જળથી અભિષેક કરાશે. વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્નાનવિધિ યોજાશે. આરતી બાદ ભગવાનને વિવિધ પ્રકારની વાનગી ધરાવાશે.

ઇસ્કોનમાં શુક્રવારે ભગવાનની સ્નાનયાત્રા

અન્ય સમાચારો પણ છે...