• Gujarati News
  • National
  • માંડલ | માંડલનાનવા ગામમાં તા.27 માર્ચના રોજ સ્વચ્છ ભારત મિશન

માંડલ | માંડલનાનવા ગામમાં તા.27 માર્ચના રોજ સ્વચ્છ ભારત મિશન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડલ | માંડલનાનવા ગામમાં તા.27 માર્ચના રોજ સ્વચ્છ ભારત મિશન તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અમદાવાદ અને માંડલ તાલુકા પંચાયતની ટીએસી શાખાના સંયુક્ત ઉપક્રમેે સ્વચ્છ તથા પ્રભુતાના નામનું શેરી નાટક ભજવાયું. નાટકને સફળ બનાવવા માંડલના ભારત સરકારનું સ્વચ્છતા અભિયાન ઘેર ઘેર શૌચાલય બનાવવા તથા શૌચાલયનો ઉપયોગ કરવો તથા ગામડામાં ગંદકી થતી અટકાવવા માટેની લોકો જાગૃતિ અંતર્ગત નાટક ભજવાયુંં હતું.

માંડલના નવા ગામમાં શેરી નાટક ભજવાયું

અન્ય સમાચારો પણ છે...