તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • સુરેન્દ્રનગર |લીંબડી અમદાવાદ નેશનલ હાઇવે પર પાણશીણા હાઇલે સર્કલ પાસે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર |લીંબડી અમદાવાદ નેશનલ હાઇવે પર પાણશીણા હાઇલે સર્કલ પાસે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |લીંબડી અમદાવાદ નેશનલ હાઇવે પર પાણશીણા હાઇલે સર્કલ પાસે અજાણ્યા વૃદ્ધની બિનવારસી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આથી પાણશીણા પોલીસે મૃતદેહને પી.એમ. માટે લીંબડી હોસ્પિટલે ખસેડ્યો હતો. પ્રાથમિક પોલીસ તપાસમાં વૃદ્ધ માનસીક અસ્થિર હોય ભૂખ્યા-તરસ્યા બિમારીના કારણએ થયુ હોવાની આશંકા છે. લીંબડી પોલીસે મૃતદેહ લીંબડી હોસ્પિટલ કોલ્ડ સ્ટોરેજમાં રાખી છે.

પાણશીણા હાઇવે નજીકથી અજાણ્યા વૃદ્ધની લાશ મળી આવી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો