તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સાણંદના માધવનગર નજીક માધવનગરથી લાલદરવાજા રૂટની AMTS બસ બુધવારે સવારે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાણંદના માધવનગર નજીક માધવનગરથી લાલદરવાજા રૂટની AMTS બસ બુધવારે સવારે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાણંદના માધવનગર નજીક માધવનગરથી લાલદરવાજા રૂટની AMTS બસ બુધવારે સવારે 10.30 વાગે એકાએક ભડભડ સળગી ઉઠી હતી. જોકે, ગુજરાત બંધના પગલે આસપાસના વિસ્તારમાં અફવા ફેલાઇ હતી કે, તોફાની તત્ત્વો દ્વારા બસને સળગાવવામાં આવી છે. આથી પંથકમાં તોફાન ફાટી નીકળવાની તંગદિલી વ્યાપી હતી. જો કે સાણંદ પોલીસ પાસેથી મળતી માહીતી મુજબ આગ શોર્ટસર્કીટથી લાગી હતી અને પાલિકા ફાયર ફાઇટરે ઘટનાસ્થળે જઇ આગને કાબુમાં લીધી હતી, પરંતુ ત્યાં સુધી તો બસ સળગી ગઇ હતી. જોકે, સદનસીબે કોઇ જાનહાનિ થઇ હતી. બસ સળગી હોવાની ઘટનાના પગલે અમદાવાદ મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા સાણંદ તરફના રૂટ સવારથી બંધ કરી દેવાતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. તસવીર- જિજ્ઞેશ સોમાણી

સાણંદના માધવનગર ખાતે AMTS બસમાં શોર્ટસર્કીટથી આગ લાગતા અફરાતફરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો