• Gujarati News
  • National
  • લાડવેલ ચોકડી પાસે કારમાંથી 96 હજારનો વિદેશી દારૂ ઝબ્બે

લાડવેલ ચોકડી પાસે કારમાંથી 96 હજારનો વિદેશી દારૂ ઝબ્બે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડાિજલ્લા એલ.સી.બી સ્ટાફ તથા કઠલાલ પોલીસ મથકના જવાનો ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર બાતમીના આધારે લાડવેલ ચોકડી ખાતે નાકાબંધીમાં ઉભા હતા. વખતે ફાગવેલથી લાડવેલ ચોકડી તરફ એક લકઝ્યુરીયસ કાર ડાકોર રોડ તરફ જઈ રહી હતી. તે દરમિયાન ગાડીના ચાલકે પોલીસને જોતાં ગાડી રોડની સાઈડમાં ઉતારી દઈ ચાલક અંધારામાં ફરાર થઈ ગયો હતો.

પોલીસે ગાડીમાં તપાસ કરતાં ગાડીમાંથી વિદેશી દારૂની નાની-મોટી બોટલ નંગ-539 િકંમત રૂ. 87800 તથા િબયર ટીન-87 િકંમત રૂ. 8700 મળી કુલ રૂ. 96500નો જથ્થો ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...