• Gujarati News
  • National
  • અમદાવાદથી રવિવારે હજયાત્રા માટે પ્રથમ ફ્લાઇટ જવાની હતી. હજયાત્રા માટે

અમદાવાદથી રવિવારે હજયાત્રા માટે પ્રથમ ફ્લાઇટ જવાની હતી. હજયાત્રા માટે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદથી રવિવારે હજયાત્રા માટે પ્રથમ ફ્લાઇટ જવાની હતી. હજયાત્રા માટે ધંધુકા તાલુકાના રોજકા ગામના 65 વર્ષીય મોહમ્મદભાઇ અને તેમની પત્નીને એરપોર્ટ ખાતે મૂકવા માટે તેમના ગામના 100 જેટલા હિન્દુ ભાઇ બહેનો આવ્યા હતા અને ઉત્સાહભેર તેમને વિદાય આપીને કોમી ભાઇચારાની ભાવના પ્રસરાવી હતી. ફોટો- ભાસ્કર

હજયાત્રીઓને હિન્દુ મિત્રોએ વિદાય કર્યા

અન્ય સમાચારો પણ છે...