• Gujarati News
  • National
  • જૈનાચાર્ય રાજયશ મ.સા.ચાતુર્માસનું પ્રવચન યોજાયું

જૈનાચાર્ય રાજયશ મ.સા.ચાતુર્માસનું પ્રવચન યોજાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૈનાચાર્ય રાજયશ મ.સા.ચાતુર્માસનું પ્રવચન યોજાયું

અમદાવાદજૈનાચાર્યશ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મ.સા.એ જણાવ્યું હતું કે, અસ્તિત્વમાંથી અહં પ્રગટવો સ્વાભાવિક છે પણ અંહનું સર્વથા વિસર્જન મહાન સાધનાને છે. જ્યાં સુધી મહાન સાધના થાય ત્યાં સુધી અહંનો નિયમન થઇ શકે. માનવ આત્મ સંશોધન કરે તો દરેક રસ્તા મળી આવે છે.

અન્ય સમાચારો પણ છે...