• Gujarati News
  • National
  • અમદાવાદ |અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદી ઝાપટા છે. પણ ઉપરવાસના વરસાદને

અમદાવાદ |અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદી ઝાપટા છે. પણ ઉપરવાસના વરસાદને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદી ઝાપટા છે. પણ ઉપરવાસના વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીની આવક વધી હતી. નદીની સપાટી 133.50 ફૂટ નોંધાઈ હતી. નદીની સપાટી 133 સુધી લાવવા માટે વાસણા બેરેજનો એક દરવાજો એક ફૂટ જેટલો ખુલ્લો કરવામાં આવ્યો હતો. નદીમાં જાવક 1045 કયુસેક નોંધાઈ હતી. જયારે કેનાલમાં જાવક 940 કયુસેક છે. ઉલ્લેખનીય છે કે, નદીનંુ લેવલ જાળવવામાં આવે તો અહીંના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ જાય છે.

નિર્ણય| વાસણા બેરેજનો એક દરવાજો એક ફૂટ ખોલાયો

અન્ય સમાચારો પણ છે...