• Gujarati News
  • National
  • અમદાવાદ |અમદાવાદ શહેરમાં હજુ પણ રોડ ધોવાઈ ગયા હોવાના કારણે

અમદાવાદ |અમદાવાદ શહેરમાં હજુ પણ રોડ ધોવાઈ ગયા હોવાના કારણે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |અમદાવાદ શહેરમાં હજુ પણ રોડ ધોવાઈ ગયા હોવાના કારણે માટી સહિત સ્ક્રેપીંગ મટીરીયલ્સના કચરાનો વધારો થયો છે. રવિવારે એક દિવસમાં જુદા જુદા ઝોનમાંથી કુલ 665 ટન વધુ કચરો ઉપાડવામાં આવ્યો હતો. કાદવ, માટી સહિતનો કચરો ઉપાડવા માટે 44 જેસીબી, 25 બોબકેટ, 106 ડમ્પર, 27 પાવડીવાળા, 175 ટ્રેકટર મળી કુલ 377 વાહનો મારફતે કામગીરી કરાવવામાં આવી રહી છે. સાબરમતી નદીમાં આવેલા પાણીના કારણે રિવરફ્રન્ટ પર કાદવ-કીચડ જમા થઈ ગયો હતો.

સફાઈ| રવિવારે એક દિવસમાં 665 ટન માટી-કચરો ઉપાડાયો

અન્ય સમાચારો પણ છે...