• Gujarati News
  • National
  • અમદાવાદ ભાડજસ્થિત હરેકૃષ્ણ મંદિરમાં જનમાષ્ટમી મહોત્સવની ઉજવમી 15 16 ઓગષ્ટ દરમિયાન

અમદાવાદ ભાડજસ્થિત હરેકૃષ્ણ મંદિરમાં જનમાષ્ટમી મહોત્સવની ઉજવમી 15-16 ઓગષ્ટ દરમિયાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ ભાડજસ્થિત હરેકૃષ્ણ મંદિરમાં જનમાષ્ટમી મહોત્સવની ઉજવમી 15-16 ઓગષ્ટ દરમિયાન કરવામાં આવશે. પ્રસંગે ભગવાન કૃષ્ણને ખાસ સુવર્ણરથમાં બિરાજમાન કરવામાં આવશે. સોનાથી જડેલા રથને ખાસ તામિલનાડુના કારીગરો દ્વારા તૈયાર કરાયો છે. પ્રથમ વખત જન્માષ્ટમીએ પ્રભુને અપર્ણ કરાશે. સાથે 15 ઓગષ્ટને જન્માષ્ટમીના પર્વે મહાઅભિષેક, હિંડોળા ઉત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમો ઉજવાશે. 1 લાખથી વધુ ભાવિકો દર્શન કરવા માટે ત્યાં ઉપસ્થિત રહેશે. પ્રસંગે 15 હજાર જેટલા લાડુ અને 108 વિશેષ પકવાન અર્પણ કરવામાં આવશે. 16 ઓગષ્ટે સવારે નંદોત્સવ અને વ્યાસપૂજાની ઉજવણી કરવામાં આવનારી છે.

હરેકૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીના પર્વે સુવર્ણરથમાં ભગવાન કૃષ્ણના દર્શન

અન્ય સમાચારો પણ છે...