• Gujarati News
  • National
  • ગોગા મહારાજના મંદિરે નાગપંચમીની ઉજવણી

ગોગા મહારાજના મંદિરે નાગપંચમીની ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોગા મહારાજના મંદિરે નાગપંચમીની ઉજવણી



અમદાવાદન્યુ રાણીપ ખાતે આવેલ શ્યામ શૃષ્ટિ એપાર્ટમેન્ટ માં ગોગા મહારાજના મંદિરમાં નાગપાંચમની ઉજવણી કરવામાં આવી હતી. મોટીસંખ્યામાં લોકો દર્શન કરવા માટે ઉપસ્થિત રહ્યા હતાં.

સાંસ્કૃતિકકાર્યક્રમ

અમદાવાદમહારાષ્ટ્રકુણબી સમાજ ઉન્નતિ સંઘ દ્વારા દરવર્ષની જેમ વર્ષે પણ 13 ઓગષ્ટના રોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. તેમાં સ્કૂલના બાળકોને ઇનામવિતરણ કરાશે. સાથે વકૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...