• Gujarati News
  • National
  • પૂરપીડિતો માટે ફૂડપેકેટ્સ મોકલતુ વિદ્યાદાન ગ્રૂપ

પૂરપીડિતો માટે ફૂડપેકેટ્સ મોકલતુ વિદ્યાદાન ગ્રૂપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |વિદ્યાદાન ગ્રુપનાવૉલેન્ટિયર્સે ગ્રૂપે 1,500 ફૂડ પેકેટ બનાવી મોરબી અને ઉત્તર ગુજરાત વિસ્તારમાં પૂર પીડીતોને ટ્રકમાં પહોંચતા કર્યાં હતા. ગ્રૂપ દ્વારા બીજા દિવસે પણ 1,500 ફૂડ પેકેટ બનાવવામાં આવ્યા હતા જેમાં થેપલા, વેફર્સ, બિસ્કિટની સાથે સાથે દવાઓ અને પાણીના પાઉચ પણ મૂકવામાં આવ્યા હતા. ફૂડ પેકેટ બનાસકાંઠા વિસ્તારમાં પહોંચે તે રીતે પહોંચતા કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...