પં.ચંદ્રશેખર મ.સા.ની પુણ્યતિથિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પં.ચંદ્રશેખર મ.સા.ની પુણ્યતિથિ

અમદાવાદપં.ચંદ્રશેખરમ.સા.નીછઠ્ઠી વાર્ષિક પુણ્યતિથીની ઉજવણી 2 ઓગષ્ટના રોજ કરવામાં આવશે. પ્રસંગે સાબરમતી જૈન સંઘમાં ભવ્ય ગુણાનુવાદ સભાનું આયોજન થશે. ગુરુદશમીના મંગલ દિવસે સવારે સાડા પાંચ કલાકે સાબરમતીથી તપોવનની ચૈત્યપરિપાટી નીકળશે. તેમાં સમાજના યુવાનો ગુરુમાની પાલખી લઇને નીકળ‌શે. જેથી વર્ષ પૂર્વેનો માહોલ ફરી વખથ ખડો થશે. પાલખી બાદ આચાર્ય હેમચંદ્ર મ.સા.ની નિશ્રામાં પ્રવચન કાર્યક્રમ પણ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...