• Gujarati News
  • National
  • ઉમેદવાર પાસે વધુ દસ્તાવેજ મુદ્દે ચુકાદો અનામત

ઉમેદવાર પાસે વધુ દસ્તાવેજ મુદ્દે ચુકાદો અનામત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તમામચૂંટણીમાં ઉમેદવારો જ્યારે ફોર્મ ભરે ત્યારે તેમની વિગતોને લગતા જરૂરી દસ્તાવેજની નકલ પણ રજૂ કરવામાં આવે તેવી દાદ માગતી રિટ હાઇકોર્ટે ચુકાદા પર મુલત્વી રાખી છે. ચીફ જસ્ટિસની ખંડપીઠે અરજદાર પાસે સ્પષ્ટતા માગી હતીકે, રીપ્રેઝન્ટેશન ઓફ પીપલસ એક્ટ 1951માં આવી જોગવાઇ હોય કે જેનું ચૂંટણીપંચ પાલન કરતુ હોય તો દર્શાવો. કયા આધાર પર હાઇકોર્ટ ચૂંટણીપંચને નોટીસ પાઠવેω.

કે.આર.કોષ્ટીએ જાહેરહીતની રિટમાં રજૂઆત કરી કે, ચૂટણી પંચને પારદર્શક ચૂંટણી યોજવા માટે નવા નિયમો બનાવવાની સત્તા છે. ચૂંટણીપંચે બનાવેલા નિયમને કારણે ઉમેદવારે તેની પોતાની સ્થાવર-જંગમ મિલકતો તેમજ તેમના પરીવારની પણ સ્થાવર જંગમ જાહેર કરવાનું ઠરાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...